RRB NTPC 10+2 ઇન્ટર લેવલ ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા 2025
જો તમે લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ તક તમારા માટે જ છે. Railway Recruitment Board (RRB) દ્વારા NTPC Inter Level Recruitment 2025 માટેની જાહેરાત બહાર પડી છે. કુલ 3058 જગ્યાઓ માટે ભરતી થશે, અને સૌથી સારી વાત એ છે કે 12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. RRB NTPC … Read more